હાલનાં આંધળા શહેરીકરણ અને ટુટતા જતાં ગામડાંઓને કારણે શહેરોમાં શિક્ષણનું વ્યાપારી કરણ થતાં આપણા સમાજનાં છેવાડાનાં ગરીબ અને સામાજીક રીતે પછાત સમાજમાં સારૂ અને સુવ્યવસ્થિત શિક્ષણ મેળવવાનો અભાવ દેખાતાં સમાજમાં થોડા શિક્ષિત અને પગભર થયેલા લોકોએ પોતાનાં સમાજની કથળતી જતી દુર્દશાનો ખુબજ ઉંડાણપુર્વક વિચાર કરીને આપણા અનુસુચિત જાતિમાં સમાવિષ્ટ તમામ જાતિઓના ઉત્કર્ષ માટે આપણા બાળકો રોકેટ ગતીએ પ્રગતિ કરે તેમજ ગામડા/શહેરોમાં પાયાનું તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે હેતુથી અમો ૨૧/૦૭/૨૦૧૫ ના રોજ આ ટ્રસ્ટનું નિર્માણ કરેલ છે.