ડૉ.બાબા સાહેબ આંબેડકર by svstwebadm / On January 8, 2016 સમાજનો જે શિક્ષિત વ્યકિત સામાજીક આર્થિક ,રાજનૈતિક અને ધાર્મિક ઘટનાઓનું સ્પષ્ટ અવલોકન કરવામાં ક્ષમતા ધરાવતો હોય તો તે શિક્ષિત જાગૃત વ્યકિત છે. શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો.