|
ગુજરાતનાં આપણા સંતો |
|||
| ૧ | ત્રિકમ સાહેબ | ગરોડા બ્રામણ | ચીત્રોડ રાપર (કચ્છ) ખીમ સાહેબે (લોહાણા જ્ઞાતિ) ત્રીકમ સાહેબને સાહેબની પદવી આપી |
| ૨ | ભીમ સાહેબ | ગરોડા બ્રામણ | મોરબી પાસે આમરણ ગામ જન્મથી માથે શિંગ હોવાથી તેઓ એકલશીગીથી ઓળખાતા. |
| ૩ | નથુરામ | ગરોડા બ્રામણ | (ત્રીકમ સાહેબના ભાણેજ અને શિષ્ય) ચીત્રોડ રાપર (કચ્છ) |
| ૪ | લક્ષ્મિ સાહેબ | ગરોડા બ્રામણ | (ત્રિકમ સાહેબના ભત્રીજાઅને વારસ તરીકે) ચીત્રોડ રાપર (કચ્છ) ભૈરવના ઉપાસક |
| ૫ | બાળક સાહેબ | ગરોડા બ્રામણ | રાજકોટ(કરણપરા શેરી-૩) રામવાડી અને જુનાગઢમાં ભવનાથ તળેટી |
| ૬ | કરમણ ભગત | વણકર | (મોરારબાપુના શિષ્ય) વાવડી (જી. સુરેન્દ્રનગર) ધાંગધ્રા નજીક |
| ૭ | પીઠો ભગત | વણકર | વંથલી (જી. જુનાગઢ) |
| ૮ | અરજણ દાસ | વણકર | (ત્રીકમ સાહેબના આશ્રમમાં રહયા) છાયા (પોરબંદર) |
| ૯ | હીરસાગર | વણકર | (કરમશી ભગતના શીષ્ય કે જેઓ કુંભાર હતા.) રાજકોટ (તિલક પ્લોટ) વણકર વાસ |
| ૧૦ | કાળા ભગત | વણકર | ગામ થોરખાણ |
| ૧૧ | ઉગારામ | વણકર | ગામ બાંદરા (તા.ગોંડલ) |
| ૧૨ | ખીમડીયો કોટવાળ | વણકર | મોરબી (જુનુ નામ ગઢઢેલડી) મુળ વતન રાજસ્થાન, |
| ૧૩ | દાસી જીવણ | રોહિત | ઘોઘાવદર (તા..ગોંડલ) |
| ૧૪ | માણંદ ભગત | રોહિત | (બાળક સાહેબના શીષ્ય) કામરોળ (જી. ભાવનગર) |
| ૧૫ | અક્કલ દાસ | મેઘવાળ | (ભીમ સાહેબના શિષ્ય) થાનગઢ (જી. સુરેન્દ્રનગર) |
| ૧૬ | મેઘ-જીવો | મેઘવાળ | બરડા ડુંગર પાસે ઘુમલીગઢ , મુળ વતન જમરાઘેડ (તા. કુતીયાણા, જી.પોરબંદર) |
| ૧૭ | દાસ વાઘો | વાલ્મીકી | ગામ વાછરા (તા. ગોંડલ) તેમની સમાધી ગોંડલ નજીક ખેરડા માં છે. |
| ૧૯ | રુખી રામદાસજી | વાલ્મીકી | ગામ ઘોઘાવરા (તા.લીમડી) રાજકોટમાં તિલક શેરી-૪ મા આશ્રમ આવેલ છે. |
| ૧૮ | દાસ હમીરો | વાલ્મીકી | ઘણફૂલીયા (જી.જુનાગઢ) |
| ૨૧ | રતનીબાઇ | જુનાગઢ (નરસિહ મેહતાના શિષ્ય) | |